Search for products..

Home / Categories / Gujarati Books /

The Secret (Gujarati) / ધ સિક્રેટ

The Secret (Gujarati) / ધ સિક્રેટ

Condition: Used - Very Good

Select Condition *


badge
badge
badge

Product details

  • Condition Note: minor tear on the cover, no pen/pencil marks
     

 

About the Book:

તમારા હાથમાં આ ક્ષણે એક મહાન ૠત્મ્ય છે.

યુગો યુગોથી ચાલી આવેલું, ઇચ્છેલું, સંતાયેલું, ખોવાયેલું, ચોરાયેલું અને અઢળક રકમ થકી ખરીદાયેલું, સદીઓ પુરાણું રહસ્ય જે ઇતિહાસના મહાનુભાવો જેવા કે પ્લેટો, ગેલિલિયો, બિથોવન, એડિસન, કાર્નેગી, આઇન્સ્ટાઇન જેવા અનેક શોધકો, ધર્મશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો તથા ચિંતકોએ સમજ્યું હતું તે હવે જગત સામે પ્રગટ થઈ રહ્યું છે.
 
‘‘તમે જેવું આ રહસ્ય જાણશો એટલે તમે જે ઇચ્છો છો, જે થવા માગો છો તથા જે ક૨વા ધા૨ો છો તે બધું તમને મળશે. તમે કોણ છો તે તમે જાણી શકશો. જે ખરેખર ભવ્ય છે તે તમે પામી શકશો.’’ – ‘પ્રસ્તાવના’માંથી
 
  • Author: Rhonda Byrne
  • Publisher: Manjul
  • Language: English
  • Format: Paperback
  • ISBN: 9788183221986

Similar products


Home

Cart

Account