Search for products..

Home / Categories / Gujarati Books /

Manni Vato Hridaythi

Manni Vato Hridaythi

Condition: Used - Like New

Select Condition *


badge
badge
badge

Product details

  • Condition Note: no pen/pencil marks
     

About the Book:

જીવનના ખાલિપાને ભરવા, જીવનની અનિશ્ચિતતા વચ્ચે વિચારોમાં વ્યાપેલી હતાશા વચ્ચે જીવતા પ્રત્યેક વ્યક્તિને મનની વાતો હૃદય થકી વાંચવા-સાંભળવા મળી જાય ત્યારે વ્યક્તિને નિતાંત સુખની પ્રાપ્તિ થયાનો અનુભવ ચોક્કસ થયા વિના ન રહે. વાચનયાત્રી એવા લેખક શ્રી મહેન્દ્ર પટેલ વિશ્વભ્રમણના પથિક બની તેમની મનની હૃદયસ્થ થયેલી વાર્તાઓ ‘મનની વાતો હૃદય’ રજૂ કરી છે. વિશ્વ મનીષીઓના વિચારો સાથે આજના સંદર્ભના પ્રસંગોને વણી ફક્ત ઉપદેશાત્મક વાત જ નહી પણ કર્મશીલ વિચારધારાને પ્રબળ કરે તેવી પ્રસ્તુતિ પુસ્તકમાં થઇ છે. આ પુસ્તક સ્વજનોને, સામાજીક પ્રસંગોની ઉજવણી તેમજ જન્મદિવસ નિમિત્તે ભેટ આપવાલાયક પુસ્તક બની રહેશે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે.
 
  • Author: Mahendra Patel
  • Publisher: Navbharat Sahitya Mandir
  • Language: Gujarati
  • Format: Paperback
  • ISBN: 9789386669629

Similar products


Home

Cart

Account