Search for products..

Home / Categories / Gujarati Books /

Facebook mana Chahera | ફેસબુકમાંના ચહેરા: સાઇબરયુગની સંવેદનાનો લય ગૂંથતી નવલકથા

Facebook mana Chahera | ફેસબુકમાંના ચહેરા: સાઇબરયુગની સંવેદનાનો લય ગૂંથતી નવલકથા

Condition: Used - Good

Select Condition *


badge
badge
badge

Product details

  • Condition Note: no pen/pencil marks (except previous owner's details)
     

About the Book:

આ કથા છે ફેસબુક પર લાગેલા માનવીઓના મેળાની. એમાં મહાલે છે કથાની નાયિકા માનસી; ચાળીસીને આરે આવેલી એક સ્ત્રી, એક ગૃહિણી, એક માતા. આ મેળામાં એને મળે છે કેટલાક જૂના દોસ્તો અને કેટલીક નવી ઓળખાણો. નઠારા ય ભટકાઈ જાય છે ક્યારેક. અને મળે છે એનો પહેલો પ્રેમ….
એ પ્રેમ જેની ચિનગારી સમયની રાખ નીચે હજીયે ધખે છે. એ ચિનગારીમાં છુપાયેલા છે કેટલાક પ્રશ્નો જે ત્યારે નહોતા પૂછાયા, કેટલીક ચોખવટો જે ત્યારે નહોતી કરી શકાઈ અને કેટલીક ઝંખનાઓ જે કદાચ આજની માનસી બેધડક પૂરી કરી લે.
ફેસબુકે આપેલો ફરી મિલનનો આ મોકો માનસી ખોવા નથી માંગતી. દર શુક્રવારે થતી ચેટીંગ માનસીના શુષ્ક થવા લાગેલા જીવનમાં એક નવો જ પ્રાણ ફૂંકી દે છે. પોતાના મનની, જીવનની દરેક વાત ચર્ચે છે એ પોતાના દોસ્ત સાથે. એ દોસ્ત જેના પ્રેમમાં એ પડી ગયેલી અને હજીયે જેને ભૂલી નહોતી શકી એવો એની જિંદગીનો પ્રથમ પુરુષ.

This is a story of a woman, a housewife, a mother; who meets various people on Facebook. Among them is her ex-boyfriend....
Mansi doesn't want to lose the chance of reconnecting with 'him', who was also her best friend. During their Friday evening chatting, they discuss everything.....

 
  • Author: Manisha Gala
  • Publisher: Harsh Prakashan
  • Language: Gujarati
  • Format: Hardcover
  • ISBN: 9789385260582

Similar products


Home

Cart

Account