Categories
Sort by
Menu
Search for products..
Product details
About the Book:
ચલ મન મુંબઈનગરી, જોવા પુચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં, વગર પિછાને મિત્રો જેવાં; નહીં પેટી, નહીં બિસ્તો લેવાં, આ તીરથની જાત્રા છે ના અઘરી!
સિમેન્ટ, કોંક્રીટ, કાચ, શિલા, તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા; ઈન્દ્રજાલની ભૂલવે લીલા એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
રસ્તે રસ્તે ઊગે ઘાસ કે પરવાળાં બાંધે વાસ તે પહેલાં જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી!
— નિરંજન ભગત
Similar products
Menu
Sort by
Newest first
Newest first
Oldest first
Highest rated
Lowest rated
Ratings
All ratings
All ratings
5 Stars
4 Stars
3 Stars
2 Stars
1 Star